Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

બિનઅનામત નિગમના એમ.ડી. કે.જી. શાહને હેપ્પી બર્થ ડે

રાજકોટ : રાજય બિનઅનામત નિગમના મેનેજીંગ ડીરેકટર શ્રી કે.જી. શાહનો જન્મ તા. ૧૩ નવેમ્બર ૧૯૬૦ના દિવસે થયેલ. આજે પ૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વિજ્ઞાન સ્નાતક છે.

મો. ૯૮ર૪ર ૮૩૪પ૦, ગાંધીનગર 

(11:46 am IST)