Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

અમિત રાજયગુરૂનો આજે જન્મ દિવસ

રાજકોટઃ  ભાજપ  વોર્ડનં-૮ના યુવામોરચાના શહેર કારોબારી સભ્યશ્રી અમીત રાજયગુરૂનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસે ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સુરેન્દ્રનગરના લોકસભાના ઈન્ચાર્જ નિતીનભાઈ ભારદ્વાજ, ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, અશ્વિનભાઈ પાંભર, જસ્મીનભાઈ, પૂર્વેશભાઈ વિ.એ શુભેચ્છા પાઠવી છે.

(મો.૯૯૨૪૭ ૩૩૩૫૩)

(3:03 pm IST)