Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

કાલે જાહેર સેવા આયોગના સંયુકત :સચિવ એસ.એસ. પટવર્ધનનો બર્થ ડે

રાજકોટઃ. ગુજરાત જાહેર સેવા આયોગમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા નાયબ સચિવ કક્ષા અધિકારી શ્રી એસ.એસ. પટવર્ધનનો જન્મ તા. ૮ નવેમ્બર ૧૯૭૮ના દિવસે થયેલ. આવતીકાલે નૂતન વર્ષે એકતાલીસમાં વર્ષમાં પ્રવેશ કરશે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૯૬૫

મો. ૯૮૨૫૮ ૫૨૫૮૪ - ગાંધીનગર

(12:03 pm IST)