Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

કાલે સાલ મુબારક, ડી.ડી.ઓ.હિતેષ કોયાને જન્મદિન મુબારક

રાજકોટ : ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિતેષ કે. કોયાનો જન્મ તા.૮ નવેમ્બર ૧૯૬૬ ના દિવસે થયેલ. આવતીકાલે નૂતન વર્ષના દિવસે ત્રેપનમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ જામનગર પંથકના વતની અને ૨૦૦૫ ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. અગાઉ રાજકોટ મધ્યાન ભોજનમાં નાયબ કલેકટર, વડોદરા અને ભરૂચમાં જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક, સુરેન્દ્રનગરમાં નિવાસી અધિક કલેકટર, બોટાદમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે.           

ફોન નં. ૦૭૯-૨૩૨૫૬૯૮૧  

મો. ૯૯૭૮૪ ૦૬૨૩૪ ગાંધીનગર

(12:06 pm IST)