Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

નાયબ સચિવ એમ.ડી. શાહનો સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગમાં નાયબ સચિવ (બજેટ-સંકલન) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી એમ.ડી. શાહનો જન્મ ૧૯૬૯ના વર્ષની ૫ નવેમ્બરે થયેલ. આજે સ્વર્ણિમ જયંતિ વર્ષના (પચાસમુ) દ્વારે ટકોરા માર્યા છે. તેઓ વિજ્ઞાન સ્નાતક છે. કર્મચારી તાલીમ અને યુવાનોની સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વર્ગના પ્રભાવશાળી વ્યાખ્યાતા છે. વધે તેમની નામના, એવી જન્મદિનની શુભકામના.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૩૬૨

મો. ૯૯૭૮૪ ૦૬૩૦૨ ગાંધીનગર

(12:49 pm IST)