Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

પંચાયત ખાતાના નાયબ સચિવ એમ.એન. મોદીનો જન્મદિન

રાજકોટ : પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવ શ્રી એમ.એન. મોદીનો જન્મ તા. ૫ નવેમ્બર ૧૯૬૯ના દિવસે થયેલ. આજે પચાસમાં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ એમ.કોમ., એલએલ.બી.ની પદવી ધરાવે છે.     ફોન નં. ૦૭૯ ૨૩૨૫૧૧૧૩

મો. ૯૯૭૮૪ ૦૬૯૮૧ ગાંધીનગર

(11:37 am IST)