Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

કચ્‍છ, પોરબંદર, દાહોદના ભૂતપૂર્વ કલેકટર

ભાવનગર મ્‍યુનિસિપલ કમિશનર એમ. એ. ગાંધીને જન્‍મદિન મુબારક

રાજકોટ : ભાવનગરના મ્‍યુનિસીપલ કમિશનર શ્રી એમ. એ. ગાંધીનો જન્‍મ તા. ૧૩-૧-૧૯૬૪ ના દિવસે થયેલ. આજે પ૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી, શિક્ષણ ખાતામાં નાયબ સચિવ, પોરબંદર, દાહોદ અને કચ્‍છમાં કલેકટર રાજયમાં શ્રમ નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. મુળ ઉનાના વતની અને ર૦૦૪ ની બેંચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ફોન નં. ૦ર૭૮-રપ૧૦પ૩ર, મો. નં. ૯૯૭૮૪ ૦૩૦૦૦, ભાવનગર

 

(10:06 am IST)