Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

રાજકોટના યુવા એડવોકેટ નૃપેન ભાવસારનો જન્મદિવસ

રાજકોટઃ રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી નૃપેન વી.ભાવસાર એડવોકેટનો આજે જન્મ દિવસ છે તેઓ રાજકોટ ડીસ્ટ્રીકટ બાર એસોસીએશનના સંગઠન કમીટીના મેમ્બર છે તથા રાજકોટ શહેર લીગલ સેલ ભાજપના કારોબારી સદસ્ય છે અને રાજકોટ બાર એસોસીએશનની તાજેતરની ચુંટણીમાં જંગી મતોથી કારોબારી સદસ્ય તરીકે ચુંટાયા છે તેઓ તમામ સીનીયર જુનીયર વકીલોમાં આગવી ઓળખ ધરાવે છે તથા સીનીયર જુનીયર વકીલોના સમર્થનમાં કાર્યરત રહે છે. તેમનો મો.નં.૯૮૭૯૫ ૮૮૯૩૮ ઉંપર તેઓને સગાસ્નેહી, મિત્રો દ્વારા જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે.

 

(2:34 pm IST)