Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

વીરપુરના યુવા પત્રકાર ગૌરવ ગાજીપરાનો જન્મદિન

વીરપુરઃ યુવા પત્રકાર ગૌરવ ગાજીપરાનો આજે જન્મ દિવસ છે. તેઓ ઇલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી યાત્રાધામ વીરપુર તેમજ આજુબાજુના બનાવોને કેમેરામાં કંડારીને વાચા આપનાર તા. ૮ જાન્યુઆરીના રોજ જન્મેલા તેમજ વીરપુર પત્રકાર મીડિયા સંઘના સદસ્ય ગૌરવ ગાજીપરાનો આજે જન્મ દિવસ છે. તેમના મો. ૯૬૬ર૭ ૮૦પપપ, ઉંપર જન્મ દિવસની શુભેચ્છાઓ મળી રહી છે.



 

(11:10 am IST)