Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ન્યુઝ એન્કર ધ્રુવ કંડેલનો જન્મદિન

રાજકોટઃ બાલ્યકાળથી આર.એસ.એસ.ના સ્વયંસેવક અને વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે કાર્યરત રહેલા મંતવ્ય ચેનલના ન્યુઝ એન્કર ધ્રુવ કુંડેલનો આજે જન્મદિવસ હોય મીડીયાના મિત્રો અને શુભેચ્છકો દ્વારા જન્મદિવસની શુભકામનાઓ વરસી રહી છે. (મો.૯૮૯૮૦ ૪૨૪૩૫)

(4:53 pm IST)