Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

બોટાદના ભૂતપૂર્વ જિલ્લા કલેકટર

અધિક ગ્રામ વિકાસ કમિશનર વિશાલ ગુપ્તાનો જન્મદિન

રાજકોટઃ રાજયના અધિક ગ્રામ વિકાસ કમિશનરશ્રી વિશાલ ગુપ્તાનો જન્મ તા. ૭ જાન્યુઆરી ૧૯૮૯ ના દિવસે થયેલ. આજે ૩૪માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ મુળ રાજસ્થાનના વતની અને ર૦૧ર ની બેંચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં અમરેલીમાં મદદનિશ કલેકટર, અરવલ્લીમાં જિલ્લા વિકાસ અધિકારી, નાણા વિભાગમાં બજેટના નાયબ સચિવ, ગાંધીનગરમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન ૦૭૯ ર૩રપ૯૭ર૯, મો. નં. ૯૯૭૮૪ ૦૧૯૮પ ગાંધીનગર

 

(11:03 am IST)