Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ચોટીલાના પત્રકાર પંકજભાઇ શાહનો જન્મ દિવસ

ચોટીલા : પીઢ પત્રકાર પંકજભાઇ શાહનો આજે જન્મ દિવસ ે. તેઓ ૩૮ વર્ષની પત્રકારત્વની કારકીર્દીમાં નરેન્દ્રભાઇ મોદી, એલ. કે. અડવાણી, અટલ બિહારી બાજપાઇ, મોરારીબાપુ, રમેશભાઇ ઓઝા, પાંડુરંગ દાદા, રાજીવ ગાંધી, રાહુલ ગાંધી, મેનકા ગાંધી, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, રાજ બબ્બર, સહિત વિવિધ ક્ષેત્રની ટોચની સેંકડો સેલીબ્રીટીઓની તસ્વીરો ખેંચનાર અને પોતાની અનોખી શૈલીથી ઇન્ટરવ્યુ લઇ અનેક મહાનુભાવોની પ્રસંશા મેળવનાર પંકજભાઇ શાહ અનેક દૈનિક અખબારો, મેગેઝીનોમાં તેમની કલમ ચલાવી ચુકયા છે. તેમના જન્મ દિવસે તેમના મો. નં. ૯૯રપ૩ ૩૪૦પર પર શુભેચ્છા વરસી રહી છે.

(2:46 pm IST)