Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

જેતપુર શહેર ભાજપાના પ્રમુખ રમેશભાઇ જોગીનો જન્મ દિવસ

નવાગઢ : જેતપુર શહેર ભાજપના પ્રમુખ રમેશભાઇ જોગીનો આજે જન્મ દિવસ છે.  વ્યવસાયે નાની ઉમરે સાડી ઉદ્યોગના હબ સમા જેતપુરમાં ઉદ્યોગ ક્ષેત્રે નામના ધરાવે છે તેઓનો સરળ સ્વભાવને સહજપણુ છે. તેમના જન્મદિને મો. ૯૪ર૭ર ૩૭પ૩ર ઉપર શુભેચ્છા મળી રહી છે.

(12:43 pm IST)