Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

મોવીયા સંતોષી માતાજી મંદિરના પૂ.મીના દેવીનો જન્મ દિવસ

ભાવનગર : જેમનો વૈચારીક અણુએ સનાતની વિચાર કાર્ય અને સંસ્કાર વ્યાપ્ત છે.તેવા ગોંડલ પાસે મોવિયા સંતોષી માતાજી મંદિરના પુજારી પૂ.મા મીનાદેવીનો આજે તા.૬ના જન્મ દિવસ છે.

તેઓ લંડન, આફ્રીકા, નાઇરોબી કેન્યા, નકુર, મોંમ્બાસાની ધર્મયાત્રા કરી વિશ્વ સ્તરીય સંમેલનોમાં ભાગ લઇ ભારતીય સંસ્કૃતિના વ્યાપ માટે યોગ્ય પ્રતિનિધિત્વ પુરૂ પાડયું વૈશ્વિક નારી રત્ન પૂ.માં મીનાદેવી મોવીયા સંતોષ માતાજી મંદિરમાં બંને ટાઇમ હરીહર માનવમાત્રની સેવાકીય પ્રવૃતિઓ નીરાભીમાની બની કરી રહેલ છે.

ભકતો પૂ.મા.મીનાદેવીને જન્મ દિનની શુભેચ્છા આપી રહ્યા છે.

(11:47 am IST)