Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

અ.ભા.કોળી સમાજ જીલ્લા ઉપાધ્‍યક્ષ વિજયભાઇ ચૌહાણનો જન્‍મદિવસ

જેતપુર તા.રપ : જેતપુરના સમાજ સેવક અને અખીલ ભારતીય કોળી સમાજ જીલ્લા ઉપાધ્‍યક્ષ, વિજયભાઇ ચૌહાણનો આજે જન્‍મ દિવસ છે. વિજયભાઇ શહેરની સમાજ સેવી સંસ્‍થાઓ સાથે જોડાય સેવાના કાર્યો કરી રહયા છે. કોરોનાકાળ દરમિયાન પણ નમુનેદાર કામગીરી કરેલ. તેઓ જેતપુર  સમસ્‍ત કોળી સમાજના પ્રમુખ તરીકે હાલ સેવા બજાવી રહયા છે. તેમને મોબાઇલ નં.૯૯૧૩૬ ૦૬૬૬૦ ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(1:44 pm IST)