Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

કમિશનર ઓફ સ્‍કુલ્‍સ શાલીની દુહાનનો જન્‍મદિન

રાજકોટ : રાજ્‍યના કમિશ્‍નર ઓફ સ્‍કુલ્‍સ શાલીની દુહાનનો (આઇ.એસ.૨૦૧૬) જન્‍મ તા. ૨૧ નવેમ્‍બર ૧૯૯૦ ના દિવસે થયેલ. આજે ૩૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ હરિયાણાના પાણીપતના વતની છે. અગાઉ છોટા ઉદેપુરના બોડેલીમાં મદદનીશ કલેકટરપદે અને ગાંધીનગરમાં ડી.ડી.ઓ પદે ફરજ બજાવતા હતા. (૨૨.૮)

ફોન નં. ૦૭૯-૨૩૨૫૩૪૫૩

મો. ૯૯૭૮૪ ૦૧૯૫૯ ગાંધીનગર

(12:07 pm IST)