Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

શ્રી લાખાજીરાજ મરચન્ટ એસોસીએશનના પ્રમુખ મહેશભાઈ મહેતાનો આજે જન્મદિવસ

રાજકોટ : જૈન શ્રેષ્ઠી કુમારીકા શો રૂમના સંચાલક અને બિલ્ડર શ્રી મહેશભાઈ મહેતાનો આજે જન્મદિવસ છે. તેઓ સર લાખાજી રાજ મરચન્ટ એસોસીએશનના પ્રમુખ, ફેમીલી પ્લાનીંગ એસો. ઈન્ડિયા, રાજકોટના પ્રમુખ, જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, રાજકોટ શહેરના ચેરમેન તરીકે કાર્યરત રહી સેવાઓ આપી રહેલ છે. તેઓ જૈન જાગૃતિ સેન્ટર, કોમ્પ્યુટર ટાઈપ એસોસીએશન, જૈન શ્રદ્ધા સોસાયટી, યંગ એડવેન્ચર ગ્રુપ, રાજકોટ જુનિયર ચેમ્બર (જેસીઝ) રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર પરીક્ષા સમિતિમાં પણ પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલ છે. મો.૯૮૨૪૨ ૪૪૫૫૦.

(11:56 am IST)