Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ધોરાજી શહેર કોંગ્રેસના મહામંત્રી ચિરાગભાઇ વોરાનો આજે જન્મદિવસ

ધોરાજી તા. ૧પ : શહેર કોંગ્રેસના મહામંત્રી અને જૈન સમાજના અગ્રણી ચિરાગભાઇ નગીનભાઇ વોરાનો આજરોજ જન્મ દિવસ છે તેવો સંચાલક શ્રી નિરંજન જૈન યુવા ગ્રુપ, કારોબારી સભ્ય કટલેરી એસોસિએશન વિદ્યાલય વિવિધ જવાબદારીઓ નિભાવી રહ્યા છે. ત્યારે મિત્રો -સગા -સંબંધીઓ વગેરે તેમના મોબાઇલ નંબર ૯૯૨૫૧ ૮૭૩૫૪ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(11:56 am IST)
  • પ્રકાશ જાવડેકરે આપ્યો નારો : દેશ બદલ્યો છે હવે દિલ્હી બદલો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલયે આમ આદમી પાર્ટીના ડઝનો કાર્યકરો ભાજપમાં જોડાયા : ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું access_time 12:37 am IST

  • પંજાબ સરહદે ફરીવાર બે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘુસ્યા જવાનોએ કર્યું ફાયરીંગ : પંજાબ સાથે જોડાયેલી પાકિસ્તાની બોર્ડર તરફથી સોમવારની રાત ફરી એક વખત બે ૨ પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘૂસી આવ્યા હતા BSF જવાનોએ આ ડ્રોન ને નિશાન બનાવી ફાયરીંગ કર્યુ હતુ. અવારનવાર પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘુસી આવે છે. access_time 11:50 am IST

  • અમને આશા છે કે બેઠકમાં સન્માન જનક હિસ્સો મળશે અને કોંગ્રેસ સાથે જોડાણ કરીશું: બિહાર આરજેડી નેતા તેજસ્વી યાદવ access_time 10:12 pm IST