Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી દિનેશભાઇ વિરડાનો જન્મદિન

રાજકોટ : જીલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના મંત્રીશ્રી દિનેશભાઇ વિરડાનો આજ રોજ જન્મદિવસ છે. તેઓ જીવનના ૬૦ વર્ષ પૂર્ણ કરી ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. રાજકોટ શહેર વોર્ડ નં-૧૪માં બુથ લેવલની જવાબદારી તેમજ નવદુર્ગા ગરબી મંડળ છેલ્લા વીસ વર્ષથી સંભાળીને માં દુર્ગાની ઉપાસના કરી રહ્યા છે. મો. નં. ૯૮૯૮૯૫૮૫૮૦

(11:55 am IST)