Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ધોરાજી શહેર ભાજપના ઉપપ્રમુખ ધીરૂભાઇ કોયાણીનો જન્મદિવસ

ધોરાજી,તા.૧૫: શહેર ભાજપના ઉપપ્રમુખ અને લેઉવા પટેલ જાગૃતિ મંડળ ના તેમજ જુનિયર ચેમ્બર મંત્રી ધીરુભાઈ કોયાણીનો આજે રોજ જન્મદિવસ છે. તેમના શુભેચ્છકો સગા વ્હાલા મિત્રો વિગેરે તેમના મો. ૬૩૫૫૦ ૯૨૫૨૬ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(11:54 am IST)