Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

જીતુભાઇ એમ.બારૈયાનો જન્મ દિવસ

જસદણ તા.૧પ : વાલ્મિકી સેના ગુજરાતના પ્રમુખ જીતુભાઇ બારૈયાનો આજે જન્મ દિન છે. આંદોલનકારી અને સમાજના હક્ક અધિકાર માટે લડત કરે છે. નિસ્વાર્થ પણે કામગીરી કરે છે. ફિલ્મી લાઇનમાં સારી નામના ધરાવે છે અને ટીવી કલાકાર છે ચેનલોમાં પ્રોગ્રામ આવે છે. અને વાલ્મિકી સમાજ ગુજરાતના પ્રમુખ છે આજે જન્મદિન નિમિતે મો. ૯૭૨૪૯ ૩૫૬૫૧-૮૨૦૦૩ ૬૬૯૫૭ શુભેચ્છાઓ વરસી રહી છે.

(9:54 am IST)
  • પંજાબ સરહદે ફરીવાર બે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘુસ્યા જવાનોએ કર્યું ફાયરીંગ : પંજાબ સાથે જોડાયેલી પાકિસ્તાની બોર્ડર તરફથી સોમવારની રાત ફરી એક વખત બે ૨ પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘૂસી આવ્યા હતા BSF જવાનોએ આ ડ્રોન ને નિશાન બનાવી ફાયરીંગ કર્યુ હતુ. અવારનવાર પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘુસી આવે છે. access_time 11:50 am IST

  • શેરબજારમાં પ્રારંભે થોડો કડાકો બોલ્યો : સેન્સેકસમાં ૮૦.૧૨ અંકનો ઘટાડોઃ ૪૧,૮૭૨.૫૧ ખુલ્યું: નિફટીઃ ૧૨.૯૦ અંકનો ઘટાડો ૧૨,૩૪૯.૪૦ access_time 1:01 pm IST

  • છપાક જોવા પહોંચી લક્ષ્મી અગ્રવાલની પુત્રી : દીપિકાએ કહ્યું કેટલીક ફિલ્મો દિલથી કરાઈ છે : એસિડ એટેકની પીડિતા લક્ષ્મી અગ્રવાલની સંઘર્ષની કથાનક દર્શાવતી ફિલ્મ છપાક જોવા લક્ષ્મી અગ્રવાલની દીકરી પિહુ પહોંચી હતી :પિહુ અને દીપિકાએ ફિલ્મના એક ખાસ શો દરમિયાન ખુબ મસ્તી કરી હતી access_time 12:34 am IST