Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ક્ષત્રીય મોટર ડ્રાઈવીંગ સ્કૂલના ઉષાબા જાડેજાનો આજે જન્મદિવસ

રાજકોટઃ માખાવાડના વતની એવા ક્ષત્રિય મોટર ડ્રાઈવીંગ સ્કુલવાળા ઉષાબા જાડેજાનો આજે જન્મદિવસ છે. તેઓને ૨૦૧૬માં નારી ગૌરવ તથા નારી રત્ન એવોર્ડથી નવાજવામાં આવેલ તથા ગાંધીનગરથી બેટી બચાવો, બેટી પઢાઓ એવોર્ડ પણ અપાયેલ. ઉષાબાએ ગત દશેરાના દિવસે આશાપુરા મંદિર ગાંધીગ્રામ રાજકોટ ખાતે સૌ પ્રથમ મહિલાઓ દ્વારા શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરેલ હતું. જેમાં રાજપુત ક્ષત્રિય મહિલાઓએ ભાગ લીધો હતો. તેઓ ચાંદની  ન્યુઝ ચેનલમાં પ્રેસ રીપોટર ન્યુઝ રીડર તરીકે સેવા બજાવેલ. (મો.૯૮૨૪૨ ૨૧૭૧૧)

(4:04 pm IST)
  • આજ 15 જાન્યુઆરીના રોજ 72 મો વાર્ષિક " આર્મી ડે " : સૌપ્રથમવાર આર્મી પરેડનું નેતૃત્વ મહિલા કેપ્ટ્ન તાન્યા શેરગિલ કરશે : 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિન નિમિતે પણ આર્મી પરેડનું નેતૃત્વ તાન્યાના શિરે access_time 12:37 pm IST

  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયાઃ કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ જાહેર કર્યું છે કે કેરળમાં થી ૨ શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 11:51 am IST

  • પ્રકાશ જાવડેકરે આપ્યો નારો : દેશ બદલ્યો છે હવે દિલ્હી બદલો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલયે આમ આદમી પાર્ટીના ડઝનો કાર્યકરો ભાજપમાં જોડાયા : ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું access_time 12:37 am IST