Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

લોધીકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજાનો જન્મ દિવસ

લોધીકા, તા. ૧૧: તાલુકાના રાતૈયા ગામના ક્ષત્રિય યુવા નેતા જેવોએ બી.એ. એલએલબી સુધીનો અભ્યાસ કરેલ છે. ટુંકા સમયમાં કોંગ્રેસ પક્ષમાં પોતાનું આગવું સ્થાન બનાવનાર તાલુકામાં પક્ષના સંગઠનને મજબૂત બનાવનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ છે. પાંત્રીસમાં વર્ષમાં પ્રવેશેલ છે.

(11:32 am IST)