Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

સુરેન્દ્રનગરના પત્રકાર વિજય ભટ્ટનો જન્મદિન

વઢવાણ, તા.૯: સુરેન્દ્રનગર જિલ્લાનાઙ્ગ etvમાં પત્રકાર માં ફરજ બજાવતા વિજયભાઈ ભટ્ટ ના નો આજે જન્મ દિવસ છે.પત્નિ પાયલબેન, માતા સુશીલા બેનઙ્ગભાઈ હિતેશ ભાઈ અને ભાભી જાહનવી બેન અને પુત્ર શિવમ નાની લાડકી વિજયભાઈ ની દીકરી પ્રાચી દવારા ખાસ ઈશ્વર પાસે પ્રાર્થના કરવા માં આવી રહી છે.કે આગામી સમય માં વિજયભાઈ ની તંદુરસ્તી સારી રહે અને તે ખૂબ જીવન માં પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપવા માં આવી રહી છે.

(1:22 pm IST)