Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

અધિક કલેકટર આર.વી. વ્યાસની વર્ષગાંઠના વધામણા

રાજકોટઃ. રાજ્યના અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી આર.વી. વ્યાસનો જન્મ ૧૯૭૨ના વર્ષની ૯ જાન્યુઆરીએ થયેલ. આજે ૪૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ હાલ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ રાષ્ટ્રીય પોષણ અભિયાનના મિશન નિયામક તરીકે કાર્યરત છે. મૂળ ભાવનગરના વતની છે. ભૂતકાળમાં જૂનાગઢમાં મામલતદાર, અંજાર (કચ્છ), ગાંધીનગર અને વડોદરામાં પ્રાંત અધિકારી, અરવલ્લી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

ફોન નં. ૨૩૨૫૪૨૫૯,

મો. ૯૯૨૫૦ ૧૨૫૮૦ - ગાંધીનગર

(11:36 am IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાંથી અને મનીષ સીસોદીયા પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડશે : આપની જાહેરાત access_time 9:00 pm IST

  • બીએસએફએ કહ્યું કે ગઇરાત્રે એલઓસીને અડીને આવેલા નૌગામ સેક્ટરમાં બીએસએફ કેમ્પમાં હિમપ્રપાત થયો,ત્યાં તૈનાત બીએસએફના 7 જવાનમાંથી 6ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા,ફસાયેલા એક બીએસએફ કોન્સ્ટેબલની શોધખોળ ચાલુ છે access_time 8:26 pm IST

  • અમને આશા છે કે બેઠકમાં સન્માન જનક હિસ્સો મળશે અને કોંગ્રેસ સાથે જોડાણ કરીશું: બિહાર આરજેડી નેતા તેજસ્વી યાદવ access_time 10:12 pm IST