Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

પ્રાદેશિક નગરપાલિકા કમિશનર ગોસાવી હર્ષિતનો જન્મદિન

રાજકોટ તા. ૮ : વડોદરામાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રીગોસાવી હર્ષિત પૃથ્વીરાજનો જન્મ તા.૮ જાન્યુઆરી ૧૯૮પ ના દિવસે થયેલ. આજે ૩૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના નાગપુરના વતની અને ર૦૧૩ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ મહીસાગર જિલ્લામાં મદદનિશ કલેકટર, અમદાવાદમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર અરવલ્લીમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

મો.૯૯૭૮૪ ૦૮૭૦૮ વડોદરા

(1:03 pm IST)