Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ભૂતકાળમાં પોરબંદર-બોટાદમાં ફરજ બજાવેલ

કચ્છના જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.નો જન્મદિન

રાજકોટ તા. ૮ : કચ્છના જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. (આઇ.એ.એસ.ર૦૦૯) નો જન્મ તા. ૮/૧/૧૯૮૦ ના દિવસે થયેલ. આજે ૪૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણીમૂળ તામીલનાડુના વતની છે. ભૂતકાળમાં પોરબંદરમાં સપ્લીમેન્ટરી મદદનિશ કલેકટર દાહોદ અને ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, બોટાદ અને સાબરકાંઠામાં જિલ્લા કલેકટર, રાજયમાં નગરપાલિકા નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે.  ફોન નં. ૦ર૮૩ર-રપ૦૦ર૦ મો. ૯૯૭૮૪ ૦૬ર૧૩

(11:38 am IST)