Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

લોધીકા તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઇ મોરડનો જન્મ દિવસ

ખીરસરા તા. ૮ : લોધીકાના ચાંદલી ગામના ખેડુત પુત્ર યુવા ભાજપ પ્રમુખની ફરજ બજાવતા વિપુલભાઇનું પક્ષ અને સંગઠનમાં સારી કામગીરી બજાવે છે.પછી બાઇક રેલી હોય કે CAA પ્રચાર કાર્ય હોય પક્ષ અને સંગઠનના કાર્યમાં અગ્રેસર હોય છે.

ગામના વિકાસના કાર્યો હોય કે સ્વચ્છતા અભિયાનમાં પોતાનું કાર્ય પુર્ણ કરે છે તેવા ભારતીય જનતા પાર્ટીના યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઇ મોરડનો આજે જન્મ દિવસ છે તેઓને પક્ષ સંગઠન તેમજ મિત્ર વર્તુળમાંથી જન્મ દિવસની શુભેચ્છા મો.૯૮૭૯૮ ર૭૪૩૪ ઉપર મળી રહી છે.

(10:04 am IST)