Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

રિપોર્ટર-ફોટોગ્રાફર રાજુ બગડાઇનો જન્મદિવસ

રાજકોટઃ સોરાષ્ટ્ર ક્રાંતિ દૈનિકના રિપોર્ટર-ફોટોગ્રાફર રાજૂ બગડાઇનો આજે જન્મદિવસ છે. સોળ વર્ષથી પત્રકારત્વ સાથે સંકળાયેલા બગડાઇએ ચાંદની ન્યુઝથી કારકિર્દી શરૂ કરી હતી.ત્યારબાદ હેલ્લો સોરાષ્ટ્ર ન્યુઝ, ન્યુઝ-૨૪ સહિતની લોકલ અને નેશનલ ચેનલમાં કેમેરામેન તરીકે કામ કર્યુ છે. અનેક મોટી ઘટનાઓનું લાઇવ કવરેજ કર્યુ છે. તેમજ ઘણા મહાનુભાવોના ઇન્ટરવ્યુ કર્યા છે. રાજુ બગડાઇને આજે જન્મ દિવસે પત્રકાર જગતના બહોળા મિત્રવર્તુળ તથા અન્ય ક્ષેત્રના મિત્રો, શુભેચ્છકો તરફથી (મો.૯૮૯૮૩ ૧૭૮૨૬) ઉપર શુભકામના મળી છે.

(3:52 pm IST)