Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

પંકજભાઈ શાહનો આજે જન્મદિન

રાજકોટ : ચોટીલાના પત્રકાર પંકજભાઈ શાહનો આજે જન્મદિવસ છે. તેઓ ૩૪ વર્ષથી અખબારો, મેગેઝીનોમાં કલમ ચલાવી રહ્યા છે. તેઓના જન્મદિને મો.૯૯૨૫૩ ૩૪૦૫૨ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(12:51 pm IST)