Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

જેતપુર શહેર ભાજપ પ્રમુખ રમેશભાઇ જોગીનો જન્મદિવસ

નવાગઢ  : બ્રહ્મક્ષત્રીય સમાજના શ્રેષ્ઠી ભાજપા પ્રમુખ રમેશભાઇ જોગીનો આજે જન્મ દિવસ છે.

લોક સેવક તરીકે અનરાધાર કાર્ય કરી લોકોની બેસુમાર લાઇફ મેળવી રહેલા રમેશભાઇ જેતપુર ભારતીય જનતા પાર્ટીના પાયાના સેવક છે. ખુબ મહેનત અને નસીબથી જેતપુર પંથકમાં ટેક્ષટાઇલ બીજનેશ સાથે જોડાયેલા રમેશભાઇતેમના જન્મદિનની મોબાઇલ નંબર ૯૪૨૭૨ ૩૭૫૩૨ ઉપર શુભેચ્છા મેળવી રહયા છે.

(1:09 pm IST)