Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જામનગર : રાજયમંત્રી જાડેજાના અંગત મદદનીશ પ્રવિણસિંહનો જન્મદિવસ

જામનગર : રાજય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ કે જાડેજાનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૪પ વર્ષ પૂર્ણ કરી ૪૬માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ જામનગર જિલ્લા રાજપૂત સમાજના જોઇન્ટ સેક્રેટરી તથા સમુહલગ્ન સમિતિના મહામંત્રી તરીકે ફરજ બજાવી ચુકયા છે. તેમજ જન્મદિવસે તેને મો. ૯૯૭૯૮ ૬૪પ૪પ પર શુભેચ્છા મળી રહી છે.

(3:37 pm IST)