Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જુનાગઢ યુવા અગ્રણી દર્શન રૈયાણીનો કાલે જન્મદિવસ

જુનાગઢ તા.૪ : જુનાગઢના સેવાભાવી યુવા અગ્રણી દર્શન રૈયાણીનો કાલે ર૩મો જન્મદિવસ છે. બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ દર્શનભાઇ વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી સેવાભાવી સંસ્થામાં પણ જોડાય સેવા આપી રહયા છે. તેમજ યુવા ભાજપમાં પણ કામગીરી કરી રહયા છે. આવતીકાલે તેઓ તા.રર વર્ષ પુરા કરી ર૩માં વર્ષમાં પ્રવેશી રહયા છે. ત્યારે તેમને શુભેચ્છા પાઠવવા તેમના મો.નં.૯પ૧ર૧ ર૮૬૧ર ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.

(1:01 pm IST)
  • પંજાબ સરહદે ફરીવાર બે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘુસ્યા જવાનોએ કર્યું ફાયરીંગ : પંજાબ સાથે જોડાયેલી પાકિસ્તાની બોર્ડર તરફથી સોમવારની રાત ફરી એક વખત બે ૨ પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘૂસી આવ્યા હતા BSF જવાનોએ આ ડ્રોન ને નિશાન બનાવી ફાયરીંગ કર્યુ હતુ. અવારનવાર પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘુસી આવે છે. access_time 11:50 am IST

  • આજ 15 જાન્યુઆરીના રોજ 72 મો વાર્ષિક " આર્મી ડે " : સૌપ્રથમવાર આર્મી પરેડનું નેતૃત્વ મહિલા કેપ્ટ્ન તાન્યા શેરગિલ કરશે : 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિન નિમિતે પણ આર્મી પરેડનું નેતૃત્વ તાન્યાના શિરે access_time 12:37 pm IST

  • માઇકલ દેબબ્રત પાત્રા રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નર : પાત્રા ફુગાવા અને ઘટતા જીડીપી ગ્રોથ વચ્ચે મોનેટરી પોલીસી વિભાગ સંભાળશે access_time 4:08 pm IST