Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

નાગજી રાદડીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ અહિંના વોર્ડનં.૧૬ના યુવા ભાજપ મહામંત્રી નાગજી રાદડીયાનો આજે જન્મદિન છે. તેઓ જીવનના ૨૨ વર્ષ પૂર્ણ કરી ૨૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.  તેઓ સૌરાષ્ટ્ર રાદડીયા પરિવારના કારોબારી સભ્ય છે. મો.૭૭૨૩૯ ૪૪૪૪૪

(11:36 am IST)