Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

મોવિયા સંતોષી માતાજી મંદિરના પુજારી મા મીનાક્ષી દેવીનો જન્મ દિવસ

ભાવનગર : મોવીયા (ગોંડલ) સંતોષી શકિત પીઠના પુજારી પ.પૂ. મા મીનાક્ષી દેવીનો તા. ૬ સોમવાર ના જન્મ દિન છે. 

બાળપણથી જ ઉત્તમ સંસ્કાર અને સાત્વીક વાતાવરણમાં ઉછેરેલા. ઉદત વિચારો સુક્ષ્મ અવલોકન શકિત તર્ક બધ્ધતા વિશ્લેષણાત્મક અવધાન તેમજ તીવ્ર સ્મૃતિ શકિત એ વિશ્વના ખુણે ખુણે વિસ્તરેલી ભજનાનંદી પ્રવૃતિના પ્રણેતા સંત શ્રી મગ્નિ રામજી મહારાજ તેમણે વૈશાખ સુદ ત્રીજ શુક્રવાર સં. ૧૭પર માં ચૈતન્યે સમાધી આ સ્થાનમાં લીધેલ પૂ. મા મીનાક્ષી દેવીને ચૈતન્ય સમાધીની શીતળ છાયાનો સથવારે હુંફ આપતો રહયો છે. તેમનો મો. નં. ૯૪ર૭ર ૬૯૮૭૦ છે.

(11:36 am IST)
  • ભાજપને વિદેશી ભંડોળ મેળવવા અને કાળાનાણાને સફેદ બનાવામાં મદદ કરનારાઓને નાગરિકતા આપવામાં આવી રહી છે : મમતા બૅનર્જીનો આક્ષેપ access_time 9:00 pm IST

  • પ્રકાશ જાવડેકરે આપ્યો નારો : દેશ બદલ્યો છે હવે દિલ્હી બદલો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલયે આમ આદમી પાર્ટીના ડઝનો કાર્યકરો ભાજપમાં જોડાયા : ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું access_time 12:37 am IST

  • પંજાબ સરહદે ફરીવાર બે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘુસ્યા જવાનોએ કર્યું ફાયરીંગ : પંજાબ સાથે જોડાયેલી પાકિસ્તાની બોર્ડર તરફથી સોમવારની રાત ફરી એક વખત બે ૨ પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘૂસી આવ્યા હતા BSF જવાનોએ આ ડ્રોન ને નિશાન બનાવી ફાયરીંગ કર્યુ હતુ. અવારનવાર પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘુસી આવે છે. access_time 11:50 am IST