Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

પ્રમુખના પી.એ.ના નિવૃતિ વર્ષનો પ્રારંભ

જિલ્લા પંચાયતમાં ઝળહળતા 'દીપક' લીંબડનો જન્મદિન

રાજકોટઃ સૌરાષ્ટ્રની સૌથી મોટી જિલ્લા પંચાયતના પ્રમુખના અંગત મદદનિશ તરીકે ફરજ બજાવતા શ્રી દીપક રામજીભાઇ લીંબડનો જન્મ ૧૯૬૩ના વર્ષના ૪ જાન્યુઆરીના દિવસે થયેલ આજે ૫૮માં વર્ષની ડોરબેલ વગાડી છે. તેઓ પંચાયત ક્ષેત્રે સાડા ત્રણ દાયકાથી સેવા આપી રહ્યા છે. પૂર્વ ડે.ડી.ડી.ઓ આર.ડી.લીંબડના સૂપૂત્ર છે. તેમનું મૂળ વતન ધ્રાંગધ્રા છે. નિષ્ઠા અને પ્રતિષ્ઠા તેમની  યશકલગી છે. ફોન નં.૦૨૮૧-૨૪૪૪૪૨૬ મો.૯૯૦૯૯ ૪૨૫૧૫ રાજકોટ

(11:27 am IST)