Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

રાજકોટ રાજગોર સોશ્યલ ગ્રુપના પૂર્વ પ્રમુખ રાજેશભાઇ શીલુનો જન્મ દિવસ

જુનાગઢ : રાજકોટ રાજગોર યુવા સોશ્યલ ગ્રુપના પુર્વ પ્રમુખ રાજેશભાઇ શીલુનો આજે ૪૭મો જન્મ દિવસ છે. રાજગોર સમાજના ઉત્કર્ષ માટે તનમન ધનથી યોગદાન આપતા અને સેવામાં હંમેશા તત્પર રહેતા રાજેશભાઇ હરીઓમ મેડીકલ ચેરીટેબલ  ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ રાજગોર જ્ઞાતિ સેવા સંઘના કારોબારી સભ્ય છે. આમ સમાજની અનેક સંસ્થા સાથે  જોડાય સેવા આપી રહ્યા છે. તેઓ ૪૬ વર્ષ પુરા કરી ૪૭ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેમના શુભેચ્છકો મો. ૯૪ર૮૮ ૯૪૦૮ર ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:10 am IST)