Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

કોમલ પી. ભટ્ટ વ્યકિત એક,વિશેષતા અનેકઃ હેપ્પી બર્થ ડે

રાજકોટઃ. માર્ગ અને મકાન વિભાગમાં નાયબ સચિવ (બજેટ) તરીકે ફરજ બજાવતા શ્રી કોમલ પી. ભટ્ટનો જન્મ તા. ૪-૧-૧૯૭૭ના દિવસે થયેલ. આજે તેમણે જીવનના ૪૪માં વર્ષના વધામણા કર્યા છે. તેઓ બી.ઈ. ઈન્સ્ટુમેન્ટ એન્જીનિયરીંગની પદવી ધરાવે છે. ભૂતકાળમાં તે વખતના પંચાયત રાજ્ય મંત્રી જયંતીભાઈ કવાડિયાના અંગત સચિવ તરીકે રહી ચૂકયા છે. તેમના વ્યકિતત્વમાં અનેક વિશેષતા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૦૧૮,

મો. ૯૯૭૮૪ ૦૭૨૯૨ - ગાંધીનગર

(11:09 am IST)