Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

કાલે નાણા વિભાગના નાયબ સચિવ કે.કે. પટેલનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાતના સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી શ્રી કે.કે. પટેલનો જન્મ તા. ૫ જાન્યુઆરી ૧૯૭૭ના દિવસે થયેલ. કાલે ૪૪માં વર્ષના દ્વારે પહોંચશે. કાલના જન્મદિન નિમિતે તેઓ આજથી જ શુભેચ્છાથી ભીંજાવા લાગ્યા છે. તેઓ હાલ નાણા વિભાગમાં પેન્શન અને તિજોરીને લગતી કામગીરી સંભાળી રહ્યા છે. એમ.એડ.ની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૬૨૩,

મો. ૯૯૭૮૪ ૦૬૯૭૮ - ગાંધીનગર

(11:09 am IST)