Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

જુનાગઢ બ્રહ્મ યુવા સંગઠનના ટ્રસ્ટી મનિષભાઇ ત્રિવેદીનો જન્મદિવસ

જુનાગઢ તા ૩  : ફાસ્ટ ફુડની દુનિયામાં મોખરેના વેપારી અગ્રણી અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના ટ્રસ્ટી શ્રી ગોડ મેડલવાડ બ્રહ્મ સમાજના મનિષભાઇ ત્રિવેદીનો આજે ૪૫ મો જન્મ દિવસ છે.

સમસ્ત બ્રહ્મસમાજના કોઇપણ કાર્યમાં તેમજ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનમાં તન,મન,ધનથી સહકાર આપી હંમેશા તત્પર રહેતા મનિષભાઇ કેટરર્સનો વ્યવસાય હોવાના નાતે ભોજન પ્રસાદની સેવા પણ તેઓ અવાર નવાર આપે છે અને સમાજ સેવાના ભેખધારી એવા મનિષભાઇ ત્રિવેદી ૪૪ વર્ષ પુરા  કરી ૪૫માં વર્ષમાં પ્રવેશી રહયા છે ત્યારે શુભેચ્છકો મો. નં. ૯૯૭૪૨ ૦૨૮૧૦ ઉપર જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(3:37 pm IST)