Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

સાવરકુંડલા : અમરેલી જીલ્લા આઇટી સેલના મંત્રી સાદિક અજમેરીનો જન્‍મદિવસ

સાવરકુંડલા,તા. ૨૮ : અમરેલી જિલ્લા આઇ ટી સેલના મંત્રી સાદિક અજમેરીનો આજે જન્‍મદિવસ છે. ૨૬મું વર્ષ બેઠુ છે. નાની ઉંમરથી લોકોની સેવા કરવાનું બીડું ઝડપ્‍યુ છે. તેવા સાદિક અજમેરીનો જન્‍મ તારીખ ૨૮/૬/૧૯૯૭ ના રોજ થયેલ હતો. સાદિક અજમરેી એન એસ યુ આઇમાં રહી વિદ્યાર્થીઓની સમસ્‍યાઓ ઉકેલવામાં ભારે સંઘર્ષ કરેલ તેમજ આઇટી સેલના પણ પ્રસંશનીય કામગીરી કરી રહેલ છે. નાની ઉંમરમાં મોટા સંબંધ ધરાવતા સાદિક અજમેરીના જન્‍મદિવસ નિમિતે મો. ૯૧૦૪૧ ૦૩૧૦૩ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(1:20 pm IST)