Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

પાટણ જિલ્લાના વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીનો જન્‍મદિન

રાજકોટઃ પાટણના જિલ્લાવિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી.ડી.એમ.સોલંકીનો જન્‍મ તા.૧૭ જૂન ૧૯૬૫ના થયેલ આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં કચ્‍છમાં આર.ટી.ઓના વડા, ભાવનગરમાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર ભૂસ્‍તર વિજ્ઞાન કચેરીમાં અધિક નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. તેઓ ૨૦૧૩ની બેચના આઇ.એ.એસ કેડટના અધિકારી છે. ફોન નં (૦૨૭૬૬) ૨૩૨૯૩૬ મો. ૯૯૭૮૪ ૦૬૨૪૩ પાટણ

 

(3:42 pm IST)