Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

જસદણની અનવી વાજાનો જન્‍મદિન

આટકોટઃ સંદેશ ચેનલના પત્રકાર પિયુષ વાજાની દીકરી અનવીનો આજે જન્‍મ દિવસ છે. પપ્‍પા પિયુષભાઇની પ્‍યારી અને મમ્‍મી ભારતીબેનની લાડલી છે. બેન હેતિકા, દાદા બિપીનભાઇ દાદી રમાબેન, કાકા કિસન વાજા પરિવારે અનવીને શુભાશિષ પાઠવ્‍યા છે

(12:57 pm IST)