Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

માહિતી અધિકાર કમિશનર અમૃતભાઇ પટેલનો જન્મદિન

રાજકોટ : રાઇટ ટુ ઇન્ફોર્મેશનની વડી કચેરીમાં કમિશનર તરીકે કાર્યરત આઇ.એ.એસ કેડરના નિવૃત અધિકારી શ્રી અમૃતભાઇ પટેલનો જન્મ તા. ૩૦ જુલાઇ ૧૯૫૯ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનના ૬૩ માં વર્ષના પંથે પ્રયાણ કર્યું છે. ભૂતકાળમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં નાગરિક પુરવઠા વિભાગમાં અન્ન આયોગ વગેરેમાં ફરજ બજાવી ચૂકયા છે.

મો. ૯૯૭૮૪ ૦૬૦૦૭ ગાંધીનગર

(11:52 am IST)