Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ગોંડલના પ્રેસ ફોટોગ્રાફર માનવભાઇ ભોજાણીનો જન્મદિન

ગોંડલ : પ્રેસ ફોટોગ્રાફર માનવભાઇ ભાવેશભાઇ ભોજાણીનો આજે જન્મદિવસ છે.

યુટ્યુબ લાઇવ અને વીડીયો લાઇવમાં નાની ઉમર થી નિપુણ પ્રેસ ફોટોગ્રાફર, માનવભાઇ ભોજાણી  ૧૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના જન્મદિન નિમિતે મિત્રો, શુભેચ્છકો મો. ૯૫૧૨૦ ૯૫૧૯૯ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(11:52 am IST)