Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

અખિલ ગુજરાત રાજપુત યુવાસંઘના પ્રમુખ બળદેવસિંહ ગોહિલનો કાલે જન્મદિન

રાજકોટઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ રાજકોટ શહેરના ઉપપ્રુમખશ્રી બળદેવસિંહ ગોહિલનો જન્મદિવસ આવતીકાલે તા.૧૫ના રોજ છે. તેઓ જીવનના ૫૭ વર્ષ પૂર્ણ કરી ૫૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ આશાપુરા યુવક મંડળના પ્રમુખ તેમજ રેલરાજ ક્રેડીટ સોસાયટીમાં માનદ સેવા આપી રહ્યા છે. રેલરાજ જીવદયાના ઉપપ્રમુખ તરીકે સેવાકિય પ્રવૃતિ સાથે સંકળાયેલ છે. તેઓ રેલ્વેમાં એકાઉન્ટ વિભાગમા ચીફ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી રહેલ છે. તેઓને જન્મદિનની મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહયો છે.(મો.૯૯૦૯૦ ૧૨૧૦૦)

(3:20 pm IST)
  • કાલે ૧૫ ઓગષ્ટ દેશના તમામ શહેરોમાં એલર્ટ : યાત્રાધામો અને ધાર્મિક સ્થળો ઉપર સઘન -ચાંપતી નજર access_time 3:27 pm IST

  • ગૃહ ખાતાએ જાહેર કર્યું છે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્સન એક્ટ (સુધારેલ) ૨૦૧૯ આજથી અમલી બની ગયેલ છે access_time 11:56 pm IST

  • દિલ્હી સરકારની ઓટો ચાલકોને મોટી ભેટ ;જીપીએસ ફી અને ફિટનેસ ફી માફ :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત ;નવો ફેરફાર પહેલી સપ્ટેમ્બરથી થશે લાગુ access_time 1:11 am IST