Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ડો. મહેશ ચાવડાનો આજે જન્મદિવસ

રાજકોટ : જન આરોગ્ય એજ્યુકેશન એન્ડ યોગ સંસ્થાનના ચેરમેન તથા મહાશકિત હેલ્થ સેન્ટરના નિયામક ડો. મહેશ કે. ચાવડાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૩૨માં વર્ષમાં પ્રવેશ કરશે. એકયુપ્રેશર, નેચરોપેથી અને હર્બલ મેડીસીન્સની ડોકટરેટની પદવી મેળવી તેઓ મહાશિકત હેલ્થ સેન્ટર ખાતે કલીનીક ચલાવે છે. (મો.૯૬૦૧૩ ૦૦૪૮૦)

(1:24 pm IST)