Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

યુવા એડવોકેટ રાજુભાઇ એન. મૈત્રાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૪ : જાણીતા યુવા એડવોકેટ શ્રી રાજુભાઇ એન. મૈત્રાનો આજે તા. ૧૪ ના જન્મ દિવસ છે. રાજખોડલ શરાફી સહકારી મંડળીના ચેરમેન હોવા સાથે અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા રાજુભાઇ મળતાવળા સ્વભાવના કારણે બહોળુ મિત્રવર્તળ ધરાવે છે. આજે જન્મ દિવસે તેઓને ( મો.૯૭૨૭૮ ૪૭૮૪૦) ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(12:02 pm IST)