Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

વાંકાનેરના જૈન શ્રેષ્ઠી મહેન્દ્રભાઇ સોલાણીનો કાલે જન્મ દીવસ

વાંકાનેર તા.૧૪: જૈનશ્રેષ્ઠી મહેન્દ્રભાઇ પીતાબરભાઇ સોલાણીનો કાલે ૧૫-૮ના રોજ જન્મ દિન છે તેઓ ૭૨ વર્ષ પૂર્ણ ૭૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યુ છે.

લીંબડી ગોપાલ સંપ્રદાય સ્થા.જૈન સંઘના કાયમી ટ્રસ્ટી છે સાથે ભૂતપૂર્વ વાંકાનેર વિશાશ્રીમાળી જૈન સંઘના પ્રમુખ હતા. એમના હસ્તે ગોપાલ સંપ્રદાયમાં અનેક દિક્ષાઓ થઇ છે તેમણે જિનશાસનના લીંબડી અજરામર સંપ્ર,ગોપાલ સંપ્ર, ગોંડલ સંપ્ર, સંઘાણી સંપ્ર, આવા તો અનેક સંપ્રદાયના સંત સતીજીઓની હદયભાવે સેવા કરેલ છે. તેમને જન્મદિનની શુભેચ્છાઓ મો.૦૯૮૨૪૪ ૯૦૦૩૩ ઉપર મળી રહી છે.

(11:27 am IST)