Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ધરતી કો-ઓપ. બેંક અને મ્યુ. કોર્પો.ના પેનલ એડવોકેટ ધવલ દેવડાનો જન્મદિન

રાજકોટ તા. ૧૦ :  રેવન્યુ તથા સીવીલ પ્રેકટીશનર્સ એડવોકેટ ધવલ દેવડાનો આજે જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૨૮ માં વર્ષમાં પ્રવેશેલ ધવલભાઇ ગુજરાત સ્ટેટ લીગલ સર્વીસીઝ ઓથોરીટી અમદાવાદ અને રાજકોટ ડીસ્ટ્રીકટ લીગલ સર્વીસીઝ ઓથોરીટીમાં છેલ્લા બે વર્ષથી પેરાવોલીયન્ટર્સ તરીકે સેવા આપી રહ્યા છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા થતી પ્રવૃત્તિઓમાં પણ મોખરે રહી સેવા આપે છે. ધરતી કો-ઓપ. બેંક, આર.ડી.સી. બેંક, નાગરીક બેંક, ધ કો-ઓપ. બેંક તથા રાજકોટ મ્યુ. કોર્પો.ના પેનલ એડવોકેટ તરીકે પણ સેવા આપે છે. આજે તેમના જન્મ દિવસ નિમિતે મો.૮૫૩૦૦ ૦૩૫૫૩ ઉપર ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે. પ્રશાંત પબ્લીસીટી એન્ડ એડવર્ટાઇઝીંગ એજન્સી દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવાઇ છે.

(4:31 pm IST)